કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2005 2002 2003 2007 2005 2002 2003 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતના સમુદ્રમાં આ વર્ષે સુનામી આવી હતી – 2005 2004 2002 2010 2005 2004 2002 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ? દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઓઢીને સૂઈ જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઓઢીને સૂઈ જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? COPS NOAA PMEL DART COPS NOAA PMEL DART ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? ફાયર બ્રિગેડ એન.ડી.આર.એફ સીવીલ હોસ્પિટલ પોલીસ કંટ્રોલરૂમ ફાયર બ્રિગેડ એન.ડી.આર.એફ સીવીલ હોસ્પિટલ પોલીસ કંટ્રોલરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? અંશ રીકરર સ્કેલ ચો.મી મી.મી અંશ રીકરર સ્કેલ ચો.મી મી.મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP