ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અશ્વિનીકુમાર
અરવિંદો ઘોષ
બિપિન ચંદ્ર પાલ
બાલ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી -I
a) દેવેન્દ્રનાથ ટાગોર
b) જ્યોતિબા ફૂલે
c) દુર્ગારામ મહેતા
d) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી - II
i) માનવધર્મ સભા
ii) તત્વબોધિની સભા
iii) દેવ સમાજ
iv) સત્યશોધક સભા

a-i, b-iii, c-iv, d-ii
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-iv, c-i, d-iii
a-iv, b-iii, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

જતીન દાસ
શ્યામજીકૃષ્ણ વર્મા
મેડમ કામા
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

બાગાયત વિદ્યા
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
ગણિત શાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?

અર્થશાસ્ત્ર
નિતીસારા
મનુસ્મૃતિ
અષ્ટાધ્યાયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

મહાભિનિષ્ક્રમણ
પરિનિર્વાણ
તથાગત
ધર્મચક્રપ્રવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP