ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) NGOનો અર્થ શું છે ? ન્યુ ગવર્મેન્ટ ઓફિસ ન્યુ જનરલ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યુ ગવર્મેન્ટ ઓફિસ ન્યુ જનરલ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓફિસ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કઈ પંચવર્ષીય યોજના પ્રો.પી.સી. મહાલનોબીસ મોડેલ પર આધારિત હતી ? ત્રીજી પહેલી બીજી પાંચમી ત્રીજી પહેલી બીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? આપેલ પૈકી એક પણ નહીં નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે ? કસ્ટમ ડ્યુટીઝ વેલ્થટેક્ષ ઇન્કમટેક્ષ એક્સાઇઝ ડ્યુટીઝ કસ્ટમ ડ્યુટીઝ વેલ્થટેક્ષ ઇન્કમટેક્ષ એક્સાઇઝ ડ્યુટીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ઇલેક્ટ્રોનિક્સ અર્થશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર જૈવ રસાયણશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ અર્થશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર જૈવ રસાયણશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP