Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

માનવ અધિકાર
મહિલા સુરક્ષા
બાળ મજૂરી
સાક્ષરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

નાટ્ય
ટૂંકી વાર્તા
નવલકથા
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP