કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કુલદીપસિંહ ઋષિકુમાર રાકેશ અસ્થાના સામંત ગોયલ કુલદીપસિંહ ઋષિકુમાર રાકેશ અસ્થાના સામંત ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? ગાંધીનગર કેવડીયા ખોડલધામ નીલકંઠ ધામ ગાંધીનગર કેવડીયા ખોડલધામ નીલકંઠ ધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? ઓડિશા ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) લિનેટહોમ કુત્રિમ ટાપુનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવશે ? નેધરલેન્ડ ઈંગ્લેન્ડ ડેન્માર્ક જાપાન નેધરલેન્ડ ઈંગ્લેન્ડ ડેન્માર્ક જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? ચીન જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP