કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ક્યા વર્ષ સુધીમાં તમામ રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલશે ? 2024 2029 2025 2023 2024 2029 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બંધારણ દિવસ અથવા રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યામે મનાવાય છે ? 25 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 26 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઓસ્ટ્રેલિયા અને ભારતના સૈન્ય વચ્ચેનો ઓસ્ટ્રા હિન્દુ 22 અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ? ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે ફરીથી કોણ ચૂંટાઈ આવ્યા ? ગ્રેગ બાર્કલે વસિમ ખાન ઈમરાન ખ્વાજા જય શાહ ગ્રેગ બાર્કલે વસિમ ખાન ઈમરાન ખ્વાજા જય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ? દિલ્હી ત્રિપુરા લદાખ ગુજરાત દિલ્હી ત્રિપુરા લદાખ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ (GMS) 2022નું આયોજન કયા કરવામાં આવ્યું ? જામનગર કોચી મુંબઈ ગોવા જામનગર કોચી મુંબઈ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP