કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ઓવરઓલ કેટેગરીની ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે છે ? 61માં 25માં 33માં 10માં 61માં 25માં 33માં 10માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? બેડમિન્ટન જેવેલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ બેડમિન્ટન જેવેલિન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ ભારતના કુલ કેટલા દરિયા કિનારાને 'Blue Flag Certification' મળેલું છે ? 5 10 22 15 5 10 22 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા સુશ્રી અવની લખેરા ક્યા રાજ્યના વતની છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP