વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીતિ આયોગ (NITI Aayog) ની વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 GW પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક છે ? 2022 2030 2020 2025 2022 2030 2020 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું. યુ.એસ.એ ચીન જાપાન ભારત યુ.એસ.એ ચીન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યા સુપર કમ્પ્યૂટર ભારત દ્વારા વિકસાવવામાં નથી આવ્યા ? PACE COSMOS આપેલ તમામ MACH PACE COSMOS આપેલ તમામ MACH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ( IGMDP) હેઠળ કુલ કેટલી મિસાઈલ્સ વિકસાવી છે ? આઠ સાત પાંચ ચાર આઠ સાત પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રતિ વર્ષે પ્રખ્યાત ‘ભટનાગર એવોર્ડ’ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે ? નેશનલ કેમિકલ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR CSIR નેશનલ કેમિકલ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ TIFR CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં જાહેર ક્ષેત્રની કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 17 3 16 22 17 3 16 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP