કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સહયોગથી રિવર સિટીઝ એલાયન્સ (RCA)ના સભ્યોની વાર્ષિક બેઠક ડ્રાઈવિંગ હોલિસ્ટિક એક્શન ફોર અર્બન રિવર (DHARA) 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નાગપુર પુણે વારાણસી નવી દિલ્હી નાગપુર પુણે વારાણસી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લા ગણેશ રમેશ બૈસ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ફાગુ ચૌહાણ લા ગણેશ રમેશ બૈસ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ફાગુ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Day) ક્યારે મનાવાય છે ? 14 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ? વાયુલિન્ક ડિફેન્સલિન્ક કોમલિન્ક રક્ષાલિન્ક વાયુલિન્ક ડિફેન્સલિન્ક કોમલિન્ક રક્ષાલિન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ ટીમે રણજી ટ્રોફી 2022-23 જીતી ? મુંબઈ બંગાળ દિલ્હી સૌરાષ્ટ્ર મુંબઈ બંગાળ દિલ્હી સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં જાહેર થયેલ કેન્દ્રીય બજેટ 2023-24 અનુસાર, ભારતનું અર્થતંત્ર વિશ્વમાં કેટલામું સૌથી મોટું અર્થતંત્ર છે ? 4થું 5મું 8મું 7મું 4થું 5મું 8મું 7મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP