કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ? તમિલનાડુ કર્ણાટક મધ્ય પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક મધ્ય પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગતના સ્માર્ટ સિટીઝ મિશનની સમય મર્યાદા ક્યાં સુધી લંબાવાઈ ? જૂન-2024 ડિસેમ્બર-2025 ડિસેમ્બર-2024 જૂન-2025 જૂન-2024 ડિસેમ્બર-2025 ડિસેમ્બર-2024 જૂન-2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 51 75 101 42 51 75 101 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 6 મે 30 એપ્રિલ 10 મે 20 એપ્રિલ 6 મે 30 એપ્રિલ 10 મે 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ રાકેશકુમાર ઉપાધ્યાય રાહુલ મિશ્રા પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP