કાયદો (Law) અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ? એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એકેય નહી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એકેય નહી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે ? 214 352 509 32 214 352 509 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 50 રૂ. 100 રૂ. 20 વિનામૂલ્યે રૂ. 50 રૂ. 100 રૂ. 20 વિનામૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ? IPC-96 IPC-95 IPC-94 IPC-90 IPC-96 IPC-95 IPC-94 IPC-90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે ? સખત એકાંત સાદી આપેલ તમામ સખત એકાંત સાદી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP