Talati Practice MCQ Part - 2 નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે. આસામ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત આસામ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સુરત સાબરકાંઠા પાટણ બનાસકાંઠા સુરત સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ? 25 મીટર 20 મીટર 15 મીટર 5 મીટર 25 મીટર 20 મીટર 15 મીટર 5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ? સ્થૂલભદ્ર દેવારાધી અશોક બિંદુસાર સ્થૂલભદ્ર દેવારાધી અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? સ્વભાવનું ઓસડ નહિ કૂતરાની પુછડી વાંકીને વાંકી પડી ટેવ ન ટળે ધીરજના ફળ મીઠા સ્વભાવનું ઓસડ નહિ કૂતરાની પુછડી વાંકીને વાંકી પડી ટેવ ન ટળે ધીરજના ફળ મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે. આપેલ તમામ રો રેકોર્ડ ફિલ્ડ આપેલ તમામ રો રેકોર્ડ ફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP