GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___

મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય.
મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય.
મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ?

અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર
પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર
આપેલ પૈકી એક પણ નહીં
કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ?

ખરીદ ખાતું
ખરીદમાલ પરત ખાતું
ફર્નિચર ખાતું
યંત્રોનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP