કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આશિષકુમાર ચૌહાણ રાહુલકુમાર દ્વિવેદી યશવંત ઉપાધ્યાય દેવકુમાર સેન આશિષકુમાર ચૌહાણ રાહુલકુમાર દ્વિવેદી યશવંત ઉપાધ્યાય દેવકુમાર સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી ‘યુથ ઈન ઈન્ડિયા 2022′ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2036માં ભારતની યુવાનોની વસતી ___ ટકા સુધી ઘટવાનું અનુમાન છે. 14.9 31.8 12.7 22.7 14.9 31.8 12.7 22.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 18મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 15મો 33મો 31મો 45મો 15મો 33મો 31મો 45મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 10 લાખ 50 લાખ 1 અબજ 10 અબજ 10 લાખ 50 લાખ 1 અબજ 10 અબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કાસ્પેર રુડ નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કાસ્પેર રુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? સિમોના હાલેપ એમ્મા રાહુકાનુ પૌલા બડોસા એલેના રયબકિના સિમોના હાલેપ એમ્મા રાહુકાનુ પૌલા બડોસા એલેના રયબકિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP