સંસ્થા (Organization)
ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું વડુમથક ક્યા આવેલું છે ?

મુંબઈ
બેંગલુરુ
પુણે
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો.

FAO - રોમ
IBRD - - વોશિંગ્ટન ડી.સી.
ILO - જીનિવા
UNICEF - લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વર્લ્ડ બેંકનું વડુમથક ક્યા આવેલું છે ?

લંડન
વિયેના
વોશિંગ્ટન ડી.સી.
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (NABARD)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 1982
વર્ષ 1999
વર્ષ 1992
વર્ષ 1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP