કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી ભારતમાં મહિલાઓ અને પુરુષોના અહેવાલ અનુસાર, ભારતમાં લિંગ પ્રમાણ વર્ષ 2001માં ___ હતું તે વધીને વર્ષ 2011માં ___ થયું છે.

933, 991
943, 991
933, 943
901, 933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ?

માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ?

સ્પેસએક્સ
યુરોપિયન સ્પેસ એજન્સી
ISRO
NASA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ?

ઇંગ્લેન્ડ
નેધરલેન્ડ
સ્વીડન
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP