કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
NTPC વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડે ક્યા શહેરમાં 1 મેગાવોટ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ?

ચેન્નાઈ
પુણે
જોધપુર
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તેલંગાણાના ક્યા જિલ્લામાં મેધા રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અદિલાબાદ
સંગારેડ્ડી
નાલગોંડા
રંગારેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)ના ચેરમેન કોણ બન્યા ?

સાર્થક કુમાર
હિમાંશુ શર્મા
ભવિષ્ય જૈન
હર્ષ જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP