કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે NTPC સાથે ભાગીદારીમં 800 મેગાવૉટના અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પણજી કોચીન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પણજી કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ સ્થાપવામાં આવશે ? કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ક્યા રાજ્યમાં આવેલા મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ ઘોષિત કરાશે ? મધ્ય પ્રદેશ પ.બંગાળ ગોવા છત્તીસગઢ મધ્ય પ્રદેશ પ.બંગાળ ગોવા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ વારાણસી નવી દિલ્હી ભોપાલ મુંબઈ વારાણસી નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP