કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? રાજસ્થાન આપેલ બંને ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન આપેલ બંને ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ? સાબરમતી આશ્રમ દાંડી મહાત્મા મંદિર સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ દાંડી મહાત્મા મંદિર સત્યાગ્રહ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ? ડિમિત્રી મુરાતોવ આપેલ બંને મારિયા રસા એક પણ નહીં ડિમિત્રી મુરાતોવ આપેલ બંને મારિયા રસા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવાયો ? કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી લંડન વોશિંગ્ટન ડીસી કોપનહેગન નવી દિલ્હી લંડન વોશિંગ્ટન ડીસી કોપનહેગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP