કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ? 2012 2018 2017 2015 2012 2018 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? ઓસ્ટ્રેલિયા બ્રિટન ભારત ફાન્સ ઓસ્ટ્રેલિયા બ્રિટન ભારત ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ રમતગમત પત્રકાર દિવસ (World Sports Journalists-Day) ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 10 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ 15 જુલાઈ 10 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય વાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 21 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP