સંસ્થા (Organization)
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)નું વડુમથક ક્યા આવેલું છે ?

પેરિસ
ન્યૂયોર્ક
જીનિવા
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
જૈવિક અને ઝેરી હથિયારોના વિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મૂકતુ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન કયું હતું ?

જૈવિક હથિયાર કન્વેન્શન (1972)
પેરિસ કન્વેન્શન (1980)
જીનીવા કન્વેન્શન (1980)
સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
પ્રાથમિક શિક્ષણ બધાને પહોંચે તેવું કાર્ય નીચેનામાંથી કોણ કરે છે ?

યુનિસેફ
ડબલ્યુ.એચ.ઓ.
યુનોની મહાસભા
યુનેસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ?

ભારત
નેપાળ
ચીન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP