GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ of the work has been done ___ ? How long, now How much, so far How far, now How many, now How long, now How much, so far How far, now How many, now ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 36.7°C થી 43.7° C 35°C થી 42°C 95°C થી 107°C 36°C થી 43°C 36.7°C થી 43.7° C 35°C થી 42°C 95°C થી 107°C 36°C થી 43°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ you learn, ___ you earn. The less, the more Less, more The more, the more Much, much The less, the more Less, more The more, the more Much, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર NRC (National Register of Citizen) અંગેનો આખરી મુસદ્દો (Draft) ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ? જૂન, 2018 જુલાઈ, 2018 મે, 2018 ઑગસ્ટ, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 મે, 2018 ઑગસ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ‘સહી પોષણ - દેશ રોશન' આપેલ વિકલ્પોમાંથી શેને સંબંધિત છે ? પોષણ અભિયાન મિશન ભગીરથ મિશન મંગલમ મિશન ઈન્દ્રધનુષ પોષણ અભિયાન મિશન ભગીરથ મિશન મંગલમ મિશન ઈન્દ્રધનુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ? કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કેલ્શિયમ (Calcium) કોલોસ્ટ્રમ (Colostrum) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કેલ્શિયમ (Calcium) કોલોસ્ટ્રમ (Colostrum) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP