GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
લાભદાયક હોદ્દા (Office of Profit) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે.
આપેલ બંને
‘‘લાભદાયક હોદ્દો’’ – વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ટોક્યો પેરાલિમ્પિક્સ 2021 માટે પલક કોહલી અને પારૂલ પરમાર ___ રમતમાં ક્વોલીફાય થનાર પ્રથમ ભારતીય રમતવીરો બન્યાં છે.

પેરા સ્વીમર્સ
પેરા શટલર્સ
આપેલ પૈકી કોઈ નહીં
પેરા બોક્સર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર ___ રાજ્યએ સ્માર્ટ સીટી પ્રોજેક્ટની અમલવારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

કર્ણાટક
મહારાષ્ટ્ર
ઝારખંડ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઈન્ટીગ્રેટેડ સ્કીલ ડેવલપમેન્ટ સ્કીમ (ISDS) અંતર્ગત ટેક્ષટાઈલ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ___ ના પ્રમાણે ખર્ચની વહેંચણી ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે કરવામાં આવી છે.

75:25
50:50
30:70
25:75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP