વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન ઈનહેરેંટ રિજોલ્વ (OIR)નો મૂળ ઉદ્દેશ શું હતો ? પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા સૌરકલંકનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ જૈવવિવિધતાનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા સૌરકલંકનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ચેન્નઈ ક્યા વર્ગનું યુદ્ધ જહાજ છે ? સ્કોર્પિયન કોલકાતા વિશાખાપટ્ટનમ ચેન્નઈ સ્કોર્પિયન કોલકાતા વિશાખાપટ્ટનમ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘GAIL’ વિશે ખરા વિધાન પસંદ કરો. TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળમિશનમાં સફળ થનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 280 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 320 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP