કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ? એક પણ નહીં MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT એક પણ નહીં MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. ઈન્ફોસિસ ટેક મહિન્દ્રા વિપ્રો TCS ઈન્ફોસિસ ટેક મહિન્દ્રા વિપ્રો TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતીય ૨મત ગમત સન્માને 2019 માટે ડિફરન્ટલી એબલ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોને નિયુક્ત કર્યા ? વરુણસિંહ ભાટી પ્રમોદ ભગત લી પિયર્સન ડેનિયલ ડાયસ વરુણસિંહ ભાટી પ્રમોદ ભગત લી પિયર્સન ડેનિયલ ડાયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ? Strut-up India Showcase Strat-up India Market Strat-up India Mart Strat-up India Exclusive Market Strut-up India Showcase Strat-up India Market Strat-up India Mart Strat-up India Exclusive Market ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'એક બ્લોક, એક ઉત્પાદન' યોજના શરૂ કરી ? હરિયાણા આસામ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા આસામ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 29 જૂન 28 જૂન 1 જુલાઈ 30 જૂન 29 જૂન 28 જૂન 1 જુલાઈ 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP