GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) One of her friends sang songs, ___ ? didn’t she isn’t he arn’t they will she didn’t she isn’t he arn’t they will she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો. (1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ? આનંદી ગોપાલ જોષી પંડિતા રમાબાઈ કેઈ ઓકામી અસીમા ચેટર્જી આનંદી ગોપાલ જોષી પંડિતા રમાબાઈ કેઈ ઓકામી અસીમા ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ જયંત પાઠક દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ જયંત પાઠક દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : દાળચોખા ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP