Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One of ___ options is incorrect. an the this a an the this a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 342 ÷ 323 = ___ 1 0 (zero) 310 32 1 0 (zero) 310 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમે સામાન આપી દો ને.' દો ને તમે આપી દો ને તમે આપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? અભિલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો અભિલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? એક બે ચાર છ એક બે ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' હરિગીત મનહર ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત મનહર ચોપાઈ શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP