Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District One of the workers ___ a recess for an hour. enjoying have enjoyed had enjoyed has been enjoying enjoying have enjoyed had enjoyed has been enjoying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર ઇશ્વર પેટલીકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District "લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ખાડો ખોદે તે પડે. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ખાડો ખોદે તે પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? જવાહરલાલ નહેરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP