Talati Practice MCQ Part - 3
સાપે છછુંદર ગળવું – અર્થ આપો.

ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું
અડધું કામ થયા પછી પસ્તાવું
મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય
શિકાર કર્યા બાદ અસંતોષ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે?

ક્રિયાવિશેષણ
સંયોજન
કૃદંત
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP