Talati Practice MCQ Part - 2
‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?

હુએન ત્સાંગ
કૌટલ્ય
ફફાન
મૈગેસ્થનીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

ભાવનગર
કચ્છ
પાટણ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ?

અશોક
બિંદુસાર
સ્થૂલભદ્ર
દેવારાધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP