Talati Practice MCQ Part - 2
ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ?

મુઝફ્ફરશાહ બીજો
મહંમદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ
ગ્યાસુદ્દીન મહંમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા
ધૂમકેતુ
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ?

મોહનલાલ મહેતા
રસિકલાલ પરીખ
પિતાંબર પટેલ
પંડિત સુખલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP