Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? જેટ એરવેઈઝ પવનહંસ ઇન્ડિયન એરલાઈન્સ એરઇન્ડિયા જેટ એરવેઈઝ પવનહંસ ઇન્ડિયન એરલાઈન્સ એરઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 2 4 3 6 2 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આરોહ - અવરોહ આસુરી - દૈવી અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આરોહ - અવરોહ આસુરી - દૈવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 15 25 20 90 15 25 20 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? બટાલીયન મેજર જનરલ બ્રિગેડીયર લશ્કર બટાલીયન મેજર જનરલ બ્રિગેડીયર લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP