કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ?

e-PDS રેશન
ભારત રેશન
મેરા રેશન
આત્મનિર્ભર રેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ?

અરુણાચલ પ્રદેશ
આસામ
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ?

પુડુચેરી
જમ્મુ - કાશ્મીર
કર્ણાટક
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP