કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ખુલ્લા આકાશ સંધિ (Open Skies Treaty) માંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? ચીન ફ્રાંસ રશિયા જાપાન ચીન ફ્રાંસ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ? વિયેતનામ મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા વિયેતનામ મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ? લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી 12 જાન્યુઆરી 11 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP