સામાન્ય વિજ્ઞાન (General Science)
Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ?

હાડકાના ડોક્ટર
આંખના ડોક્ટર
મગજના ડોક્ટર
હાર્ટ સ્પેશિયાલિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ?

એમોનિયા અને હાઇડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન
કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન
કાર્બન અને હાઇડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ?

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
રોબર્ટ કોચ
જ્યોર્જ ફેડરિક
ડૉ.કૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP