કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારત સરકારના ક્યા મંત્રાલયે માયા ઓપરેટિંગ સિસ્ટમ (O.S) વિકસાવી છે ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? મેઘાલય કર્ણાટક લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર મેઘાલય કર્ણાટક લક્ષદ્વીપ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) B2O સમિટ ઈન્ડિયા 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી લખનઉ નોઈડા મુંબઈ નવી દિલ્હી લખનઉ નોઈડા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફિસ્કલ હેલ્થ રિપોર્ટમાં ક્યું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ? ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત વાલ્મિકી ટાઈગર રિઝર્વમાં ગેંડાના સંરક્ષણ માટેની યોજના માટે ‘રાઈનો ટાસ્ક ફોર્સ’નું ગઠન કરાયું ? છત્તીસગઢ મિઝોરમ બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મિઝોરમ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફિનટેક દિવસ (World Fintech Day) ક્યારે મનાવાય છે ? 4 ઑગસ્ટ 2 ઑગસ્ટ 1 ઑગસ્ટ 7 ઑગસ્ટ 4 ઑગસ્ટ 2 ઑગસ્ટ 1 ઑગસ્ટ 7 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP