કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ Osteo HRNet નામનું AI આધારિત ફ્રેમવર્ક વિકસિત કર્યું છે ? IIT ગુવાહાટી IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IIT ગુવાહાટી IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે YES TECHManual અને WINDS પોર્ટલ લૉન્ચ કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ? રાજસ્થાન પ.બંગાળ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન પ.બંગાળ હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? બોક્સિંગ ગોલ્ફ રેસિંગ બેડમિન્ટન બોક્સિંગ ગોલ્ફ રેસિંગ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ (RVTR) ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? ઝાંસી પુણે નોઈડા ફૈઝાબાદ ઝાંસી પુણે નોઈડા ફૈઝાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP