GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Out of anxiety, we just ___ decide anything. are not will not shall not could not are not will not shall not could not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પ્લાસ્ટીકના પ્રદૂષણ નિયત્રણ માટે દૂધની કોથળી/બોટલ જમા કરાવનારને વળતર આપવાની યોજના કયા રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવી ? ગુજરાત દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ? પંડિતા રમાબાઈ કેઈ ઓકામી અસીમા ચેટર્જી આનંદી ગોપાલ જોષી પંડિતા રમાબાઈ કેઈ ઓકામી અસીમા ચેટર્જી આનંદી ગોપાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 73મો બંધારણનો સુધારો કઈ તારીખથી અમલમાં આવેલો છે ? 24/4/93 24/4/95 24/4/94 1/4/94 24/4/93 24/4/95 24/4/94 1/4/94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતમાં બનાવેલી લાંબા અંતરની કઈ આર્ટીલરી ગન / તોપ ભારતીય લશ્કરમાં ઉપયોગમાં લેવામાં આવશે ? અમોઘા ધનુષ બોફોર્સ પ્રહાર અમોઘા ધનુષ બોફોર્સ પ્રહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સત્તા અને કાર્યો કઈ કલમ હેઠળ નિયત કરેલ છે ? 161 162 163 164 161 162 163 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP