GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ?

ઋણ વિષમતા
આપેલ પૈકી એક પણ નહીં
ધન વિષમતા
સંમિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

રેમન્ડ જે. ચેમ્બર્સ
એમ. કિમ્બાલ
આપેલ પૈકી એક પણ નહીં
એફ.ડબલ્યુ. પાઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP