Gujarat Police Constable Practice MCQ
કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

48 કલાક
24 કલાક
28 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
___ વેબસાઇટ યુઝરને કી વર્ડના આધારે ડેટા સર્ચ કરવા દે છે ?

વેબ બ્રાઉજર
સર્ચ એન્જિન
નેટ એન્જિન
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે?

જવ
કપાસ
બાજરો
રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP