Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો. (P) કિશનસિંહ ચાવડા (Q)જયશંકર સુંદરી (R)ચુનિલાલ મડિયા (S) કાકા કાલેલકર (1) અમાસના તારા (2) થોડા આંસુ થોડા ફૂલ (3) હિમાલયનો પ્રવાસ (4) લીલુડી ધરતી P - 1, Q - 3, R - 2, S - 4 P - 3, Q - 4, R - 1, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 3, R - 2, S - 4 P - 3, Q - 4, R - 1, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 4, Q - 1, R - 3, S - 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રિસાયકલ બીનમાંથી માહિતી પાછી કમ્પ્યુટરમાં લાવવા માટે કયો કમાન વપરાય છે ? Restore .PDF Save Paste Restore .PDF Save Paste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કાલોલ કયા જિલ્લામાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર ખેડા પંચમહાલ વડોદરા ગાંધીનગર ખેડા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કલમ 199માં ક્રિ.પો.કોડ અંતર્ગત કઈ ઈન્સાફી કાર્યવાહીનો સમાવેશ થયો છે ? રાષ્ટ્રવિરોધી ગુનાઓ બદનક્ષી બદલ કાર્યવાહી છેતરપિંડીના ગુનાઓ લગ્ન વિરુદ્ધના ગુનાઓ રાષ્ટ્રવિરોધી ગુનાઓ બદનક્ષી બદલ કાર્યવાહી છેતરપિંડીના ગુનાઓ લગ્ન વિરુદ્ધના ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહાગુજરાત જનતા પરિષદની રચના કયારે થઈ હતી ? 1947 1956 1951 1958 1947 1956 1951 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 1911ના દિલ્હી દરબારમાં બ્રિટનનાં કયા રાજા/રાણીએ ભાગ લીધો હતો ? રાણી એલીઝાબેથ જ્યોર્જ મેકટેફ એલીઝાબેથ ત્રીજા જ્યોર્જ પંચમ રાણી એલીઝાબેથ જ્યોર્જ મેકટેફ એલીઝાબેથ ત્રીજા જ્યોર્જ પંચમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP