સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
P) રાજસ્થાન
Q) ઉત્તરાખંડ
R) અરુણાચલ પ્રદેશ
S) છત્તીસગઢ
1) રાયપુર
2) જયપુર
3) ઇટાનગર
4) દહેરાદૂન

P-3, Q-4, R-2, S-1
P-4, Q-2, R-1, S-3
P-1, Q-3, R-4, S-2
P-2, Q-4, R-3, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમા પુષ્પા કરતા ઉંચી છે, પણ બીના જેટલી ઉંચી નથી, બેલા સુજાતા કરતા ઉંચી પણ પુષ્પા જેટલી ઉંચી નથી, આ બધામાં સૌથી ઉંચુ કોણ છે ?

રમા
પુષ્પા
સુજાતા
બીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

સુદર્શન ચક્ર
રેંટીયા ચક્ર
અશોક ચક્ર
પરિવર્તન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો.

આપેલ તમામ
જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ
સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ
વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP