ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
P). ઉમાશંકર જોશી
Q). મલ્લિકા સારાભાઈ
R). રવિશંકર મહારાજ
S). બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વ મુખ્યમંત્રી

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

મનુભાઈ પંચોળી
મૈથિલીશરણ ગુપ્ત
સુમિત્રાનંદન પંત
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
ભીમો, ચાંદા : જનમટીપ
સુખલાલ, સુશીલા : વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

આનંદશંકર ધ્રુવ
કેશવલાલ ધ્રુવ
૨.વ. દેસાઈ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP