વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ?

બેંગલોર
નારાયણગાંવ પુના
કોડાઇકેનાલ, તમિલનાડુ
મૈસુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘ચંદ્રશેખર લિમિટ'' કોની સાથે સંકળાયેલી છે ?

પૃથ્વીની સપાટી નીચે રહેલા પ્રવાહી સ્તરની ઉપરી સીમા સાથે
રામન અસર સાથે
સમુદ્રના નીલા રંગ સાથે
વ્હાઈટ ડવાર્ફ (White Dwarf)ના આકારની સીમા સાથે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ?

બ્રિટન
ઇઝરાયેલ
યુ.એસ.એ.
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

નાઈટ્રસ એક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP