Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.

પ્રશંસા
સ્તુતિ
વખાણ
નિંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ભજન - તુલસીદાસ
છપ્પા - અખો
પ્રભાતિયા - નરસિંહ મહેતા
ગરબી - દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો.

ધોળકા
ચિતળ
સતારા
શિયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP