કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'PASSEX' કવાયત કયા બે દેશો વચ્ચે યોજવામાં આવી હતી ? ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-સિંગાપોર રશિયા-ચીન ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-સિંગાપોર રશિયા-ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ? અમરાવતી ચંદ્રપુર બુલધાણા પાલઘર અમરાવતી ચંદ્રપુર બુલધાણા પાલઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 13 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એકટ- 2020' અંતર્ગત મળતી ફરિયાદોની ચકાસણી માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે ? જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? મત્તુર પટ્ટુદક્કલ ચેત્તાલી હોરાનાડુ મત્તુર પટ્ટુદક્કલ ચેત્તાલી હોરાનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ? નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP