કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ સોશિયલ ઈમ્પેક્ટ બોન્ડ શરૂ કરવા પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? વર્લ્ડ બેંક UNICEF IMF UNDP વર્લ્ડ બેંક UNICEF IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા પત્રકારને સૌપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઉદય માહુરકર વજાહત હબિબુલ્લાહ યશવર્ધન કુમાર સિંહા દિપક સંધુ ઉદય માહુરકર વજાહત હબિબુલ્લાહ યશવર્ધન કુમાર સિંહા દિપક સંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) એ ભારતની કઈ પહેલને સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 એનાયત કર્યો ? સ્વચ્છ ભારત અભિયાન ડિજિટલ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત સ્વચ્છ ભારત અભિયાન ડિજિટલ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિથિયમનો પરમાણુ ક્રમાંક જણાવો ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP