યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM વાળા બાળકો... ચપળ અને સ્ફુર્તિયુક્ત દેખાય છે. વધુ લાલા ધરાવતા દેખાય છે. દુબળા, નીરસ અને ચીડીયા દેખાય છે. તંદુરસ્ત દેખાય છે. ચપળ અને સ્ફુર્તિયુક્ત દેખાય છે. વધુ લાલા ધરાવતા દેખાય છે. દુબળા, નીરસ અને ચીડીયા દેખાય છે. તંદુરસ્ત દેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય. 30% 25% 20% 10% 30% 25% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-70 18-40 18-50 18-60 18-70 18-40 18-50 18-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 50,000 68,000 40,000 47,000 50,000 68,000 40,000 47,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી ? 36 40 22 18 36 40 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. સ્વાસ્થ્ય લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ ખેતી લગત ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP