ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) નું મુખ્ય મથક કયાં છે ? નવી દિલ્હી મુંબઈ ભોપાલ અમદાવાદ નવી દિલ્હી મુંબઈ ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.2% નો વધારો 7.9% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો 8.9% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.1,00,000 રૂ.2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.50,000 રૂ.1,00,000 રૂ.2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? IRDA RBI SEBI આપેલ પૈકી કોઈ નહીં IRDA RBI SEBI આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ? ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. આપેલ બધા વિધાનો સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ___ વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસારાતી પદ્ધતિનો અંત આવેલ છે. 94 97 92 95 94 97 92 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP