સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? લિટમસ પેપર pH મીટર સાર્વત્રિક સૂચક pH પેપર લિટમસ પેપર pH મીટર સાર્વત્રિક સૂચક pH પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે ? લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન મીઠું, ખાંડ, પાણી, સાકર જમીન, લોખંડ, ખાંડ, સોનું પાણી, જમીન, હવા, ઓક્સિજન લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન મીઠું, ખાંડ, પાણી, સાકર જમીન, લોખંડ, ખાંડ, સોનું પાણી, જમીન, હવા, ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 1 મિનિટ 8 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ 8 મિનિટ 1 મિનિટ 3 સેકન્ડ 3 મિનિટ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું કેન્સર નથી ? ફાઈબ્રોડેનોમા સેમીનોમા લ્યુકોમિયા સાર્કોમા ફાઈબ્રોડેનોમા સેમીનોમા લ્યુકોમિયા સાર્કોમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ન્યુક્લિયર વિખંડન સુપરનોવા ન્યુક્લિયર સંલયન કોસ્મિક ન્યુક્લિયર વિખંડન સુપરનોવા ન્યુક્લિયર સંલયન કોસ્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? મેલેમાઈન પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન મેલેમાઈન પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP